Indian Prime Mart
બ્રહ્માસ્ત્ર 50 મોડેલ પેપર સેટ: ધોરણ 10 બોર્ડ 2026 માટે
બ્રહ્માસ્ત્ર 50 મોડેલ પેપર સેટ: ધોરણ 10 બોર્ડ 2026 માટે
Couldn't load pickup availability
Fast delivery (Within 3 days)
Free shipping (All over Gujarat)
100% Secure payment
🔖 પહેલા પેમેન્ટ કરીને ઓર્ડર કરશો તો 10% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે!
(કુલ ડિસ્કાઉન્ટ, 37% + 10% = 47%)
📚 હાલમાં ઉપ્લબ્ધ બુકનો સ્ટોક: 183 બુક
(વહેલા તે પહેલા ડિલિવરી મળશે)
🚚 સમગ્ર ગુજરાતમાં હોમ ડિલિવરી ઉપ્લબ્ધ!
Test Adda Education & Publication દ્વારા તૈયાર કરેલ " બ્રહ્માસ્ત્ર 50 મોડેલ પેપર સેટ " આવનાર ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ખુબજ ઉપયોગી બનશે. તમામ પેપર પરીક્ષા પદ્ધતિ અનુસાર તૈયાર કરેલ છે. કોઇ પણ પરીક્ષા પહેલાં પ્રેક્ટિસ સૌથી મહત્વનો ભાગ ભજવે છે, જેટલી વધારે પ્રેક્ટીસ તેટલી વધારે તૈયારીમાં અસર જોવા મળે છે. મોડેલ પેપરથી પ્રેક્ટીસ કરવાથી વિદ્યાર્થીને ખબર પડશે કે પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પુછાઇ શકે છે, પરીક્ષા પેટર્ન ધ્યાને આવે છે. આ 50 મોડેલ પેપરમાં વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત (બેઝિક), ગણિત (સ્ટાન્ડર્ડ), અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત અને હિંદી વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે. બોર્ડની પરીક્ષા માટે કોઈ પણ તણાવ વગર તૈયારી કરવી જોઈએ, સ્માર્ટ રીડિંગ એટલે વધુમાં વધુ પ્રેક્ટીસ. મોડેલ પેપરથી પ્રેક્ટીસ કરવાથી વિદ્યાર્થીને જાણ થશે કે કયા વિષયમાં / પ્રકરણમાં તેની પકડ ઓછી છે, તેથી તે વિષયમાં / પ્રકરણમાં વધુ તૈયારી કરવાનો રસ્તો તમને પ્રાપ્ત થશે.
📌 બ્રહ્માસ્ત્ર - 50 મોડેલ 📚 પેપર સેટ, ધોરણ 10 માટે🔥
📌 સંપૂર્ણ સિલેબસ & પરીક્ષા પેટર્ન સાથે
📌 " વધુ પ્રેક્ટિસ, વધુ ગુણ ! " ✍
📌 બોર્ડની પરીક્ષા 2026 માટે ખાસ Most IMP 👍
✍ સમાવેશ વિષયો 📚
1. વિજ્ઞાન 2. સામાજિક વિજ્ઞાન 3. ગણિત (બેઝિક) 4. ગણિત (સ્ટાન્ડર્ડ) 5. ગુજરાતી 6. અંગ્રેજી 7. હિંદી
▪ આ બુકમાં સમાવેશ પેપર સેટ (1 થી 50) :
- વિજ્ઞાન પેપર સેટ - 01
2. વિજ્ઞાન પેપર સેટ - 02
3. વિજ્ઞાન પેપર સેટ - 03
4. વિજ્ઞાન પેપર સેટ - 04
5. વિજ્ઞાન પેપર સેટ - 05
6. વિજ્ઞાન પેપર સેટ - 06
7. વિજ્ઞાન પેપર સેટ - 07
8. ગણિત (બેઝિક) પેપર સેટ -01
9. ગણિત (બેઝિક) પેપર સેટ -02
10. ગણિત (બેઝિક) પેપર સેટ -03
11. ગણિત (બેઝિક) પેપર સેટ - 04
12. ગણિત (બેઝિક) પેપર સેટ - 05
13. ગણિત (બેઝિક) પેપર સેટ - 06
14. ગણિત (બેઝિક) પેપર સેટ - 07
15. ગણિત (સ્ટાન્ડર્ડ) પેપર સેટ - 01
16. ગણિત (સ્ટાન્ડર્ડ) પેપર સેટ - 02
17. ગણિત (સ્ટાન્ડર્ડ) પેપર સેટ - 03
18. ગણિત (સ્ટાન્ડર્ડ) પેપર સેટ - 04
19. ગણિત (સ્ટાન્ડર્ડ) પેપર સેટ - 05
20. ગણિત (સ્ટાન્ડર્ડ) પેપર સેટ - 06
21. ગણિત (સ્ટાન્ડર્ડ) પેપર સેટ - 07
22. ગુજરાતી પેપર સેટ - 01
23. ગુજરાતી પેપર સેટ - 02
24. ગુજરાતી પેપર સેટ - 03
25. ગુજરાતી પેપર સેટ - 04
26. ગુજરાતી પેપર સેટ - 05
27. ગુજરાતી પેપર સેટ - 06
28. ગુજરાતી પેપર સેટ - 07
29. સામાજિક વિજ્ઞાન પેપર સેટ - 01
30. સામાજિક વિજ્ઞાન પેપર સેટ - 02
31. સામાજિક વિજ્ઞાન પેપર સેટ - 03
32. સામાજિક વિજ્ઞાન પેપર સેટ - 04
33. સામાજિક વિજ્ઞાન પેપર સેટ - 05
34. સામાજિક વિજ્ઞાન પેપર સેટ - 06
35. સામાજિક વિજ્ઞાન પેપર સેટ - 07
36. અંગ્રેજી પેપર સેટ - 01
37. અંગ્રેજી પેપર સેટ - 02
38. અંગ્રેજી પેપર સેટ - 03
39. અંગ્રેજી પેપર સેટ - 04
40. અંગ્રેજી પેપર સેટ - 05
41. સંસ્કૃત પેપર સેટ - 01
42. સંસ્કૃત પેપર સેટ - 02
43. સંસ્કૃત પેપર સેટ - 03
44. સંસ્કૃત પેપર સેટ - 04
45. સંસ્કૃત પેપર સેટ - 05
46. હિંદી પેપર સેટ - 01
47. હિંદી પેપર સેટ - 02
48. હિંદી પેપર સેટ - 03
49. હિંદી પેપર સેટ - 04
50. હિંદી પેપર સેટ - 05

Share



